બોલિવૂડ અભિનેતા રણવીર સિંહના નાના ડૉ. રામ હિંગોરાણીનું ૯૬ વર્ષની વયે નિધન: દિવાળીના તહેવારે પરિવારમાં શોકનું મોજું
બોલિવૂડ અભિનેતા રણવીર સિંહના પરિવાર પર દિવાળીના તહેવાર દરમિયાન દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. રણવીર સિંહના નાના ડૉ. રામ હિંગોરાણીનું ૯૬ વર્ષની વયે અવસાન થયું...
