‘આઝાદી માત્ર અહિંસાથી નથી મળી’: વીર સાવરકર પર બોલ્યા રણદીપ હુડ્ડા, જીત્યો નેશનલ એવોર્ડ
બોલિવૂડ એક્ટર અને ડિરેક્ટર રણદીપ હુડ્ડા (Randeep Hooda) માટે આજનો દિવસ અત્યંત ગૌરવપૂર્ણ સાબિત થયો છે. તેમની ડિરેક્ટોરિયલ ડેબ્યૂ ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ (Swatantrya Veer...
