ચોમાસાની નવી પેટર્ન: સિસ્ટમ સક્રિય છતાં ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની સંભાવના, જાણો 7 દિવસની આગાહી
monsoon : સામાન્ય રીતે જ્યારે વાતાવરણમાં લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ જેવી બે મજબૂત સિસ્ટમ્સ સક્રિય હોય ત્યારે રાજ્યભરમાં મુશળધાર વરસાદની શક્યતા રહેતી હોય છે. પરંતુ...
