‘બિગ બોસ ૨૦’: કાઝી તૌકીરના ભાઈએ ‘ફેક PR’ વિવાદ પર મજેદાર અંદાજમાં આપ્યો વળતો જવાબ, કાશ્વી હીરાનંદાની પર સાધ્યું નિશાન
રિયાલિટી શો ‘બિગ બોસ ૨૦’ નો ડ્રામા હવે ઘરની ચાર દીવાલો વટાવીને સોશિયલ મીડિયા પર આવી ગયો છે. ઘરમાં કન્ટેસ્ટન્ટ્સ વચ્ચે વધતી તકરારની અસર હવે...
