‘રામાયણ’ એ ૧,૭૦૦ કરોડનો આંકડો કર્યો પાર, ૧૯મા દિવસે પણ રહ્યો દબદબો; હવે ‘પુષ્પા 2’ ના વર્લ્ડવાઇડ કલેક્શન પર નજર
મુંબઈ: નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી ભવ્ય ફિલ્મ ‘રામાયણ’ બોક્સ ઓફિસ પર દરરોજ નવા કીર્તિમાન સ્થાપિત કરી રહી છે. રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવી અભિનીત...
