રાહુલ ગાંધીએ કર્યો ફોન ટેપિંગનો ગંભીર દાવો: કહ્યું- ‘મારા તમામ આરોપોના પુરાવા મોબાઈલમાં મોજૂદ છે’, પીએમ મોદી પર આક્ષેપ સાથે આપી ખુલ્લી ચર્ચાની ચેલેન્જ
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પોતાનો ફોન ટેપ કરાવવાનો ગંભીર આરોપ લગાવીને દેશના રાજકારણમાં નવો ગરમાવો લાવી દીધો...
