પાકિસ્તાન ક્રિકેટમાં 3 વર્ષથી ‘મહાસર્કસ’: ન કેપ્ટન બચ્યો, ન કોચ અને હવે ચાલુ સીરિઝે 7 ખેલાડીઓ પણ ‘હિટવિકેટ’!
cricket : 90ના દાયકામાં જે પાકિસ્તાની ક્રિકેટ ટીમનો આખી દુનિયામાં દબદબો હતો અને વસીમ અકરમ, વકાર યુનિસ, શોએબ અખ્તર કે સઈદ અનવર જેવા દિગ્ગજોના નામે વિરોધી...
