‘રામાયણ’ માટે એ.આર. રહેમાને ઠુકરાવી ૧૦-૧૨ ફિલ્મો, ૩ વર્ષ સુધી તૈયાર કર્યું મ્યુઝિક, કહ્યું- ‘મને ગર્વ છે’
મુંબઈ/ગોવા: ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર. રહેમાને ખુલાસો કર્યો છે કે તેમણે નિતેશ તિવારીની ભવ્ય ફિલ્મ ‘રામાયણ’ નું સંગીત તૈયાર કરવામાં લગભગ ત્રણ વર્ષનો સમય લગાવ્યો...
