NDA માં પરત ફર્યા ૪ મોટા પક્ષો, પોતાની સાથે ૪૨ સાંસદો પણ લાવ્યા; જાણો લોકસભામાં કેટલી વધી ગઠબંધનની તાકાત
નવી દિલ્હી: સંસદના આગામી શિયાળુ સત્ર અને પરિસીમન (Delimitation) બિલની ચર્ચાઓ વચ્ચે કેન્દ્રમાં સત્તારૂઢ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ની તાકાતમાં સતત વધારો થઈ રહ્યો છે....
