શારદીય નવરાત્રિ ૨૦૨૬: ક્યારે છે ઘટસ્થાપના? જાણો પૂજાનું શુભ મુહૂર્ત, મહત્વપૂર્ણ તિથિઓ અને માતાજીના આગમનનું ફળ!
જગતજનની મા અંબેની આરાધના અને શક્તિ ઉપાસનાનો સૌથી મોટો મહોત્સવ એટલે શારદીય નવરાત્રિ. આ વર્ષે નવરાત્રિ મહાપર્વ ૧૧ ઓક્ટોબર, રવિવારથી શરૂ થવા જઈ રહ્યો છે...
