ગુજરાતમાં ઈ-કોમર્સ ક્ષેત્રે ગ્રાહક ફરિયાદોમાં ૩૩ ટકાનો ચિંતાજનક ઉછાળો: ભ્રામક જાહેરાતો અને છેતરપિંડીમાં દિલ્હી બાદ રાજ્ય દેશમાં બીજા નંબરે
ગુજરાતમાં ઓનલાઈન શોપિંગ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો વ્યાપ જેટલી ઝડપથી વિસ્તરી રહ્યો છે, તેટલી જ ઝડપે ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર ખરીદી કરતાં ગ્રાહકો સાથે છેતરપિંડી અને ભ્રામક...
