કાવ્યા મારન-અનિરુદ્ધના બીજા વેડિંગ રિસેપ્શનની સુંદર ઝલક આવી સામે, રજનીકાંત, અજિત કુમાર અને એમએસ ધોની સહિતના દિગ્ગજો રહ્યા હાજર
ચેન્નઈ: સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ની સહ-માલિક કાવ્યા મારન અને જાણીતા સંગીતકાર અનિરુદ્ધ રવિચંદરના લગ્ન બાદ રવિવાર, ૨૨ નવેમ્બરના રોજ ચેન્નઈમાં બીજા ભવ્ય વેડિંગ રિસેપ્શનનું આયોજન...
