કરોડોની હેરાફેરી કરનારા સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટીના અધ્યક્ષ સુરેન્દ્ર તિવારીની ધરપકડ: ₹૫૧૯ કરોડનું બોગસ ડોનેશન અને ₹૧૫૫ કરોડની ટેક્સ ચોરીમાં ૬ દિવસના રિમાન્ડ
Surendra Tiwari : રાજકીય પક્ષના નામે મોટા પાયે આચરવામાં આવેલા આર્થિક કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં ગુજરાત સીઆઈડી ક્રાઇમ (CID Crime) ને મોટી સફળતા મળી...
