‘કોઈ સીમા જોયા વિના અમેરિકા પર હુમલો કરીશું’: ટ્રમ્પની ધમકી બાદ ઈરાનનો ખુલ્લો પડકાર, વૈશ્વિક સ્તરે અમેરિકી ઠેકાણાં નિશાન બનાવવાની ચેતવણી
Iran US War : અમેરિકા અને ઈરાન વચ્ચેનો સૈન્ય સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સામે વધારાની સૈન્ય કાર્યવાહીની ધમકી...
