ચાલતી બાઈકે ખિસ્સામાં રહેલી મોબાઈલ બેટરી બ્લાસ્ટ: એક ધડાકાએ હસતો-રમતો પરિવાર ઉજાળી નાખ્યો; ૨ માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી!
Mobile Blast : સ્માર્ટફોનની બેટરી અચાનક ફાટવાની ઘટનાઓ કેટલી જીવલેણ સાબિત થઈ શકે છે તેનો અત્યંત હૃદયદ્રાવક કિસ્સો ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરથી સામે આવ્યો છે. અહીં...
