કાયદો વિરુદ્ધ સત્યની લડાઈ: બે ખાખી વર્દીધારી કરીના કપૂર અને પૃથ્વીરાજ સુકુમારન સામસામે, ‘દાયરા’ના ટ્રેલરમાં ભરપૂર સસ્પેન્સ
બોલિવૂડના જાણીતા ડિરેક્ટર મેઘના ગુલઝારની મોસ્ટ અવેઈટેડ ક્રાઈમ-ઇન્વેસ્ટિગેશન ફિલ્મ ‘દાયરા’ (Daayra) નું દમદાર ટ્રેલર સત્તાવાર રીતે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. સાચી ઘટનાઓ પર આધારિત...
