હવે કોર્ટમાં કેસ પહોંચે એ પહેલાં જ ૨૪ સભ્યોની મધ્યસ્થી સમિતિ બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવશે, જાણો શું છે સમગ્ર વ્યવસ્થા
ગાંધીનગર/અમદાવાદ: અદાલતોમાં પડતર (પેન્ડિંગ) કેસોનું ભારણ ઘટે અને વિવાદો કોર્ટના પગથિયાં ચઢે તે પહેલાં જ પરસ્પર સંમતિથી ઉકેલાઈ જાય તેવા ઉમદા હેતુથી ગુજરાતમાં ૨૪ સભ્યોની...
