હજુ વધુ ઘટશે સોના-ચાંદીના ભાવ! એક્સપર્ટ્સે જણાવ્યું આ સપ્તાહે પણ ચાલુ રહી શકે છે ઘટાડો; જાણો લેટેસ્ટ રેટ અને કારણ
મુંબઈ: સોના અને ચાંદીની કિંમતોમાં એક વર્ષથી વધુ સમયના નીચલા સ્તરે પહોંચ્યા બાદ આ સપ્તાહે પણ ઘટાડાનો દોર યથાવત્ રહી શકે છે. કોમોડિટી નિષ્ણાતોના જણાવ્યા...
