અમરેલીના સણોસરામાં દીપડાનો કહેર: કપાસના ખેતરમાંથી ૮ વર્ષના બાળકને ફાડી ખાધો, એક જ અઠવાડિયામાં હુમલાની ત્રીજી ઘટનાથી ભયનો માહોલ
Amreli Leopard Attack : ગીર સરહદી વિસ્તારોમાં વન્યજીવો અને માનવ વસ્તી વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો છે. અમરેલી જિલ્લાના સણોસરા ગામની સીમમાં દીપડાના હુમલાની કાળજુ કંપાવી...
