મહારાષ્ટ્રમાં ખેડૂતોની ₹૨ લાખની લોન માફ તો ગુજરાતમાં માત્ર ૨% વ્યાજ સહાય: સરકારની નીતિ સામે ધરતીપુત્રોમાં આક્રોશ, ૧૨ નવેમ્બરથી આંદોલનની તૈયારી
પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર સરકારે ઐતિહાસિક નિર્ણય લઈને રાજ્યના આશરે ૪.૧૫ લાખ ખેડૂતોનું ₹૨ લાખ સુધીનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરી દીધું છે. મહારાષ્ટ્ર સરકારના આ...
