રજનીકાંતની ‘જેલર ૨’ નો ઓડિયો લોન્ચ નહીં થાય! OTT પર જોવા મળશે ગ્રાન્ડ પ્રી-રિલીઝ ઇવેન્ટ ‘સુપર શો’
સુપરસ્ટાર રજનીકાંત (Rajinikanth) ને સામસામે સાંભળવા અને સ્ટેજ પર તેમના દમદાર ભાષણની આતુરતાથી રાહ જોઈ રહેલા લાખો ચાહકોને આ વખતે મોટો ફેરફાર જોવા મળશે. રજનીકાંત...
