બેંકમાં ₹૩ લાખ રોકડા જમા કરાવવા ભારે પડ્યા: ઇન્કમટેક્સે અટકાવ્યા નાણાં, પુણે ITAT પહોંચ્યો મામલો, જાણો ગિફ્ટ પર ટેક્સના નિયમો
ITAT : ભારતીય લગ્નોમાં નવદંપતીને સગાં-સંબંધીઓ તરફથી ચાંદલા કે શગુન પેટે રોકડ રકમ મળવી સામાન્ય બાબત છે. સામાન્ય રીતે લગ્નમાં મળેલી ભેટ-સોગાદો પર કોઈ આવકવેરો...
