અમેરિકામાં ‘RSS ફ્રેન્ડ્સ’ નું રજિસ્ટ્રેશન: ગેરસમજો અને ખોટી માહિતી દૂર કરવા હાથ ધરાશે વ્યાપક આઉટરીચ કાર્યક્રમ
RSS Friends : અમેરિકામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સંબંધિત વિચારો, સાચી વિગતો અને લોકસંપર્ક વધારવા માટે એક નવું સંગઠન સત્તાવાર રીતે કાર્યરત થયું છે. ‘આરએસએસ...
