જસપ્રીત બુમરાહની બોલિંગથી ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોમાં ફફડાટ, હેનરી નિકોલ્સે જણાવ્યું કેમ આટલા ખતરનાક છે બુમરાહ
IND vs NZ : ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ઘાતક બોલિંગનો સામનો કરવો વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનો માટે પણ પડકારજનક બની રહે છે. વેલિંગ્ટનના બેસિન રિઝર્વ...
