ભારતીયોએ અમેરિકાના ગ્રીન કાર્ડ માટે 179 વર્ષ રાહ જોવી પડશે! 10 લાખથી વધુ લોકો લાઇનમાં, જાણો આટલા મોટા બેકલોગનું અસલી કારણ
green card : યુનાઇટેડ સ્ટેટ્સમાં કાયમી વસવાટ (ગ્રીન કાર્ડ) મેળવવા ઇચ્છતા ઉચ્ચ કુશળ ભારતીય પ્રોફેશનલ્સ માટે એક અત્યંત ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. ‘નેશનલ ફાઉન્ડેશન ફોર...
