વાયદા બજારમાં મોટો ઉછાળો: ચાંદી ₹૬,૨૯૨ ઉછળી ફરી ₹૧.૫૦ લાખ પાર, સોનામાં ₹૨,૫૧૫ ની તેજી; જાણો ભાવ વધારાના ૩ મુખ્ય કારણો
અમદાવાદ/મુંબઈ: સ્થાનિક વાયદા બજાર (MCX) માં છેલ્લા કેટલાક દિવસોથી સોના-ચાંદીમાં જોવા મળી રહેલા ભારે કડાકા બાદ ગુરુવાર અને શુક્રવારે કિંમતી ધાતુઓમાં ધમાકેદાર રિકવરી જોવા મળી...
