જ્યારે સોનિયા ગાંધીએ જ્યોતિષીને ઘરમાંથી ભગાડી મૂક્યા, ત્યારે જતાં-જતાં તેમણે કરી દીધી રાજીવ ગાંધીના વડાપ્રધાન બનવાની અચાનક ભવિષ્યવાણી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાની આત્મકથા ‘બિલોંગિંગ’ (Belonging) માં ગાંધી પરિવારના અંગત જીવન અને ભારતીય રાજકારણના વળાંકો સાથે જોડાયેલી એક અત્યંત રસપ્રદ અને રહસ્યમય...
