AI થકી અબજોની કમાણી: અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ અમેરિકન કંપની સામે માંગી ₹7,000 કરોડની તોતિંગ ભરપાઈ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીના ગેરઉપયોગ અને સેલિબ્રિટીઝના ફેસ-વોઇસ મિસયુઝ સામે બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) એ આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યંત આકરું કાનૂની પગલું ભર્યું છે....
