ધ્યાન આપો: બેંક ખાતામાંથી ખબર પડ્યા વગર કપાઈ રહ્યા છે પૈસા? જાણો શું છે આ છુપા ચાર્જીસ અને કેવી રીતે બચાવશો તમારી મહેનતની કમાણી
BANK : આજના સમયમાં સેવિંગ્સ એકાઉન્ટ (બચત ખાતું) દરેક સામાન્ય નાગરિકની પ્રાથમિક જરૂરિયાત બની ગયું છે. પગાર જમા થવાથી લઈને વીજળી-પાણીના બિલ ભરવા અને રોજીંદા યુપીઆઈ...
