ફેસ્ટિવ સિઝનમાં રેલવે તંત્રની સિસ્ટમ ફેલ: સુરત-મુંબઈ જેવા શહેરોથી પટના જતી ટ્રેનો ૨૪ થી ૨૬ કલાક મોડી પડતાં લાખો મુસાફરો રઝળી પડ્યા
લોક આસ્થાના મહાપર્વ છઠની પવિત્ર અનુષ્ઠાન વિધિઓ શરૂ થવામાં હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે ભારતીય રેલવે તંત્રની નબળી વ્યવસ્થા અને આયોજનની પોલ...
