કાળી ટી-શર્ટ પર લખેલા સ્લોગનથી મચ્યો હંગામો, વિધાનસભા ગેટ પર BRS ધારાસભ્યો અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી
તેલંગાણા (Telangana) વિધાનસભા બહાર સોમવારે, 7 સપ્ટેમ્બરે રાજકીય માહોલ ગરમાયો હતો. વિપક્ષી ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના અનેક ધારાસભ્યો કાળી ટી-શર્ટ પહેરીને વિધાનસભા (Assembly) પહોંચ્યા હતા....
