200 કરોડ ક્લબમાં ‘હનુમાન અંશ’ ની ધમાકેદાર એન્ટ્રી: બોક્સ ઓફિસ પર જલવો યથાવત, વિદેશમાં પણ વગાડ્યો ડંકો
hanuman ansh : નીમ કરોલી બાબાના જીવન અને ઉપદેશો પર આધારિત ડિવાઈન-સ્પિરિચ્યુઅલ ડ્રામા ફિલ્મ ‘હનુમાન અંશ’ (Hanuman Ansh) એ ભારતીય બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો...
