RBI એ બેંક ખાતાઓની સુરક્ષા માટે ‘Stop Switch’ ફીચર ફરજિયાત કરવાનો આપ્યો પ્રસ્તાવ, જાણો ગ્રાહકોને શું થશે ફાયદા
મુંબઈ: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેંક ખાતાઓમાંથી થતા અનધિકૃત ઉપાડ અને ઓનલાઇન સાયબર ફ્રોડને રોકવા માટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. રિઝર્વ બેંકે...
