ઉસ્માન ખ્વાજાની આત્મકથાથી ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં મોટો ભૂકંપ: સૈન્ડપેપરગેટ પર સનસનીખેજ ઘટસ્ફોટ, સાથી ખેલાડીઓના અસલી ચહેરા ખુલ્લા પાડ્યા
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ઇતિહાસના સૌથી કલંકિત અને વિવાદાસ્પદ પ્રકરણ સમાન વર્ષ ૨૦૧૮ના સૈન્ડપેપરગેટ પ્રકરણે ફરી એકવાર વિશ્વ ક્રિકેટમાં જોરદાર વિવાદ જગાવ્યો છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ડાબોડી ઓપનિંગ...
