અસમમાં ગુવાહાટી નજીક મોટી રેલ દુર્ઘટના: કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના છ ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
પૂર્વોત્તર રાજ્ય અસમના ગુવાહાટી શહેરના છેવાડે બુધવારે વહેલી સવારે એક મોટો રેલ અકસ્માત સર્જાયો છે. ગુવાહાટી નજીક આવેલા દિગારૂ રેલવે સ્ટેશન પાસે કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસ ટ્રેનના...
