ગુજરાતમાં ફરી ગુંજ્યું ‘ઓપરેશન લંગડા’: પોલીસની રિવોલ્વર છીનવી ભાગવાનો પ્રયાસ કરતા NDPS કેસના આરોપી અશોક બિશ્નોઈને પગમાં ગોળી મારી દબોચી લેવાયો!
બનાસકાંઠા: ગુજરાત પોલીસ દ્વારા ગુનેગારો સામે ચલાવવામાં આવી રહેલા ‘ઓપરેશન લંગડા’ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં વધુ એક મોટી કાર્યવાહી સામે આવી છે. ધાનેરા પોલીસની ટીમ જ્યારે...
