કોણ છે ૧૯ વર્ષીય અર્જુન રાજપૂત? પાકિસ્તાન સામે મુશ્કેલ સ્થિતિમાં ૮૦ બોલમાં તોફાની સદી ફટકારી ટીમ ઈન્ડિયાની લાજ બચાવી
Arjun Rajput : અંડર-૧૯ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલા હાઈ-વોલ્ટેજ મુકાબલામાં ૧૯ વર્ષીય યુવા બેટ્સમેન અર્જુન રાજપૂત (Arjun Rajput) એ અસાધારણ બેટિંગનું પ્રદર્શન...
