દિલજીત દોસાંઝ: અમદાવાદ કોન્સર્ટમાં ઉમટશે ૮૫ હજાર દર્શકો, ૨,૦૦૦ પોલીસકર્મી અને ૬૦૦ CCTV સાથે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત
diljit dosanjh : લોકપ્રિય અભિનેતા અને સિંગર દિલજીત દોસાંઝ (Diljit Dosanjh) હાલ પોતાના ‘ઓરા ઈન્ડિયા ટૂર’ (Aura India Tour) ને લઈને ભારે ચર્ચામાં છે. આ...
