AMC માં ફરી નિયમો નેવે મૂકાયા: ૧૮૦ પ્યૂન પૂરા પાડવા ₹૫ કરોડનું કામ ટેન્ડર વિના જ આપવાનો ખેલ; કરારપત્ર અને ડિપોઝિટમાંથી પણ મુક્તિ!
AMC : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં પારદર્શિતા અને નિયમોને બાજુ પર મૂકીને માનીતી એજન્સીઓ પર મહેરબાની કરવાનો વધુ એક મોટો કારસો સામે આવ્યો છે. મ્યુનિસિપલ...
