એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સમાં ત્રણ ટીમો સેમિફાઇનલમાં પહોંચી, બેનો ખેલ ખતમ; આજે ભારત-UAE મેચથી થશે ચોથી ટીમનો ફેંસલો
નવી દિલ્હી: ક્રિકેટ ચાહકોની નજર હાલ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ૨૦૨૬ પર ટકેલી છે. આ ટુર્નામેન્ટનો લીગ તબક્કો હવે અંતિમ ચરણમાં પહોંચી ગયો છે અને...
