‘ગુજરાતમાં જ કેમ?’: નેશનલ ફિલ્મ એવોર્ડ્સનું સ્થળ દિલ્હી બહાર ખસેડાતા ‘રઈસ’ના ડાયરેક્ટર રાહુલ ધોળકિયા ભડક્યા
ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ્સમાંના એક એવા 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ (National Film Awards) ને લઈને એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીની દાયકાઓ જૂની...
