હથેળીની આ હૃદય રેખા માનવામાં આવે છે સૌથી શુભ, મળે છે મોટું પદ અને પ્રતિષ્ઠા! તરત ચેક કરો તમારો હાથ
હસ્તરેખા શાસ્ત્ર (Palmistry)માં હથેળી પર આવેલી વિવિધ રેખાઓનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. જીવન રેખા અને મસ્તિષ્ક રેખાની જેમ હૃદય રેખા (Heart Line)ને પણ મહત્વપૂર્ણ...
