Gujarat Plus
ગુજરાતતાજા સમાચાર

સુરેન્દ્રનગરમાં દુષિત પાણી પીવા લોકો મજબુર, રોગચાળો ફાટશે તો કોણ જવાબદાર

ઇન્દોરનુ જલ કાંડ બધાને યાદ હશે, જેમાં સંખ્યાબંધ્ધ બાળકો અને લોકો એટલે ગુજરી ગયા કે ત્યાં નગર નિગમ શુદ્ધ પાણી ન આપી શક્યુ, પણ આ જ હાલ ગુજરાતના મેટ્રો સીટી અમદાવાદ હોય કે રાજ્યના પાટનગર ગાંધીનગર કે પછી નાના ગામડા ત્યાં પણ આવી જ હાલત છે, વાત સુરેન્દ્રનગરની કરીએ તો પીવાના પાણીની પાઈપલાઈનોમાં દુષિત પાણી વિતરણ કરવામાં આવતા રોગચાળાની સ્થિતિ ઉભી થઇ છે, 1 વર્ષમાં સૌથી વધુ માંદગીના કેસો ચાલુ મહિનામાં દાખલ થયા. તો 17 હજાર કેસોની સિવિલ હોસ્પિટલમાં OPD દાખલ થઈ.

દાળમિલ જુના જંકશન રતનપર સહિતના વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં ડ્રેનેજનું પાણી મિક્સ થઇ ગયુ છે, કોલેરા ડાયરીયાના કેસો પણ વધ્યા છે.

સંબંધિત પોસ્ટ્સ

અમદાવાદમાં લવ જેહાદનો ખૌફનાક ખેલ: સગીરાઓના નકલી આધારકાર્ડ બનાવી હોટલમાં લઈ જવાનું ષડયંત્ર, ૩ વિધર્મી જેલભેગા

praxpatel

પશ્ચિમ બંગાળના નવા CM કોણ? શુભેન્દુ અધિકારી રેસમાં સૌથી આગળ, જાણો ક્યારે છે શપથ ગ્રહણ

praxpatel

સૌરાષ્ટ્ર-કચ્છમાં પાણીની અછત મુદ્દે ઇસુદાન ગઢવીના રાજ્ય સરકાર પર પ્રહાર, CM ને અસરગ્રસ્ત ગામડાંમાં રોકાવાનો પડકાર ફેંક્યો

praxpatel