Gujarat Plus
અન્યગુજરાત

રાજ્યમાં ઠંડીમાં ઘટાડો સાથે નલિયા સૌથી ઠંડુ શહેર

રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં જોઈએ તેવો ઠંડીનો માહોલ નહતો, પણ જાન્યુઆરીની શરૂઆતથી જ રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર, આવનાર દિવસોમાં પણ ઠંડીની અસર યથાવત્ રહેશે. 22 જાન્યુઆરી સુધી રાજ્યમાં હવામાન શુષ્ક રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

સાથે જ રાજ્યમાં સૌથી ઓછુ તાપમાન નલિયામાં નોંધાયું. નલિયામાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
21થી 25 જાન્યુઆરી સુધી ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

સંબંધિત પોસ્ટ્સ

ભારતીયોએ અમેરિકાના ગ્રીન કાર્ડ માટે 179 વર્ષ રાહ જોવી પડશે! 10 લાખથી વધુ લોકો લાઇનમાં, જાણો આટલા મોટા બેકલોગનું અસલી કારણ

praxpatel

સોમનાથમાં પીએમ મોદી કરશે સંબોધન, સોમનાથ મહાદેવમાં પહોચશે હજારો શ્રધ્ધાળુઓ

Maheriya Nirali

પાટણ ઝીલીયાકાંડ: લુખ્ખાઓના ડરથી ભાગનારી પોલીસ પર કડક એક્શન, PI સહિત 8 પોલીસકર્મીઓ સસ્પેન્ડ

praxpatel