Gujarat Plus

Category : ગુજરાત

ગુજરાતતાજા સમાચાર

અમદાવાદમાં RBI ના ₹8.70 કરોડની ચોરીનો કેસ: ભંગારના બહાને કેશની હેરાફેરી કરતા બેંક કર્મી અને સાગરીતોના CCTV મળ્યા

praxpatel
અમદાવાદના ગાંધી રોડ પર આવેલી બેંક ઓફ બરોડાની RBI કરન્સી ચેસ્ટમાંથી રૂપિયા 8.70 કરોડની ચોરીના કેસમાં એક ચોંકાવનારો પર્દાફાશ થયો છે. રાતોરાત અમીર બનીને વૈભવી...
ગુજરાત

અમદાવાદ: 1.66 કરોડની ચોરીના કેસમાં નવો વળાંક; મહિલા આરોપીનો પોલીસ પર સોનું-રૂપિયા પડાવ્યાનો ગંભીર આક્ષેપ

praxpatel
અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી જાણીતી ‘અભૂષણ ગોલ્ડ એન્ડ સિલ્વર’ શોરૂમમાં થયેલી કરોડોની ચોરીના કેસમાં એક નવો વળાંક આવ્યો છે. આ કેસમાં પકડાયેલી મુખ્ય મહિલા...
ગુજરાતતાજા સમાચાર

કરજણના ભાજપ MLA અક્ષય પટેલના પુત્ર ઋષિ સામે એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ: ટ્રક ડ્રાઈવરને ઊંધો લટકાવી પાઇપથી માર માર્યાનો આરોપ

praxpatel
વડોદરા જિલ્લાના કરજણના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ અને તેના સાગરીતોની દાદાગીરી સામે આવી છે. રેતીના ડમ્પર ચલાવતા આદિવાસી ડ્રાઇવરોને ક્રૂરતાપૂર્વક માર મારવામાં...
ગુજરાતતાજા સમાચાર

અમદાવાદમાં ગરમી વચ્ચે AMCની બેદરકારી: 35 શેલ્ટર હોમ શરૂ કર્યા પણ સરનામાં જ ગાયબ, માત્ર પબ્લિસિટી સ્ટંટ?

praxpatel
અમદાવાદ શહેરમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે. આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. આવા સમયે રસ્તા પર રહેતા ઘરવિહોણા અને નિરાશ્રિત લોકોની સ્થિતિ અત્યંત દયનીય...
ગુજરાત

સોમનાથ/ દરિયાના ઊંચા મોજામાં 3 પ્રવાસીઓ ડૂબ્યા, 2 નો બચાવ, 1 લાપત્તા

praxpatel
ગિરસોમનાથના પવિત્ર યાત્રાધામ સોમનાથમાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. સોમનાથના દરિયા કિનારે અચાનક આવેલા ઊંચા મોજાના કારણે ત્રણ પ્રવાસીઓ દરિયામાં ડૂબ્યા હતા. સ્થાનિક લોકો...
ગુજરાતતાજા સમાચાર

છોટા ઉદેપુર તાલુકા પંચાયતમાં સત્તા માટે હિંસક ખેલ! AAPના તાલુકા પ્રમુખ સહિત 2 સભ્યો પર જીવલેણ હુમલો

praxpatel
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તા મેળવવાનું રાજકારણ હવે હિંસક વળાંક લઈ રહ્યું છે. છોટા ઉદેપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપ પ્રમુખની આગામી ચૂંટણી પહેલાં ભારે તણાવ...
ગુજરાતતાજા સમાચાર

6 વર્ષ સુધી પતિ કોમામાં રહ્યો અને 25 વર્ષે મળ્યો ન્યાય; ગુજરાત હાઈકોર્ટે વીમા કંપનીને લગાવી ફટકાર

praxpatel
ન્યાય મળવામાં મોડું ભલે થયું, પણ આખરે સત્યની જીત થઈ છે. ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2001ના એક ભયાનક હાઈવે અકસ્માત મામલે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે...
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! આગામી બે દિવસ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

praxpatel
ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર નોંધાઈ રહ્યું છે. આ દરમિયાન હવામાન વિભાગે (IMD) રાજ્યના...
ગુજરાત

અમદાવાદમાં મોટી ઠગાઈ: ડેટિંગ એપ પર નકલી PSI બની યુવતી પાસેથી ₹79 હજાર પડાવ્યા

praxpatel
અમદાવાદમાં ડેટિંગ એપના માધ્યમથી પોતાને ક્રાઇમ બ્રાન્ચનો સાયબર ઓફિસર ઓળખાવી, એક યુવતીને લગ્નની જાળમાં ફસાવી હજારો રૂપિયા પડાવી લીધાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બમ્બલ...
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતમાં ‘રિસોર્ટ પોલિટિક્સ’: દિયોદર તાલુકા પંચાયત બચાવવા કોંગ્રેસના 12 સભ્યો રાજસ્થાન પહોંચ્યા

praxpatel
દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ પદની ચૂંટણી પહેલાં બનાસકાંઠાનું રાજકારણ ગરમાયું છે. ભાજપના પક્ષપલટાના ડરથી કોંગ્રેસે પોતાના 12 સભ્યોને રાજસ્થાનના રિસોર્ટમાં મોકલી દીધા છે. પ્રમુખની ચૂંટણી...