Gujarat Plus

Category : તાજા સમાચાર

ક્રાઇમતાજા સમાચારરાષ્ટ્રીય

ઘરવાળા પર ઓનર કિલિંગની શંકા! કબર ખોદીને બહાર કઢાયો મૃતદેહ, પોસ્ટમોર્ટમથી ખૂલશે મોતનું રહસ્ય

praxpatel
ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાંથી ઓનર કિલિંગની શંકા દર્શાવતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ૧૬ વર્ષની સગીરાના શંકાસ્પદ મોત બાદ પોલીસે કબર ખોદીને મૃતદેહ...
તાજા સમાચારરાષ્ટ્રીય

‘એક પણ બુરખાવાળી છોકરીએ…’: હિન્દુ છોકરીઓને લઈને ફરી ભડકી કંગના રનૌત

praxpatel
દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક શબ્દો વાપરનાર એક સગીર છોકરીએ માફી માગી છે. આ વિવાદ પર હવે...
તાજા સમાચારરાષ્ટ્રીય

‘પીએમ મોદીથી આટલો જ પ્રેમ છે તો વિદેશમાં કેમ રહો છો?’, વિવેક ઓબેરોય અને માધવન પર રાજ ઠાકરેના તીખા પ્રહારો

praxpatel
મહારાષ્ટ્ર નવનિર્માણ વિદ્યાર્થી સેનાના ૨૦મા સ્થાપના દિવસ નિમિત્તે એમએનએસ (MNS) પ્રમુખ રાજ ઠાકરેએ અનેક મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી.  પોતાના સંબોધનમાં તેમણે દેશના મહત્વના...
ગુજરાતતાજા સમાચાર

અઢી લાખથી વધુ પશુપાલકો માટે ખુશખબર: પંચામૃત ડેરીએ દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે રૂ.૧૦નો કર્યો વધારો

praxpatel
પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના અઢી લાખથી વધુ પશુપાલકો માટે મોટા આનંદના સમાચાર આવ્યા છે. પંચામૃત ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.૧૦નો વધારો...
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતમાં મેઘતાંડવ: ૨૨ ડેમ હાઈ એલર્ટ પર, ૨૭,૮૫૬ લોકોનું સ્થળાંતર, ૬ જિલ્લાઓમાં રેડ એલર્ટ

praxpatel
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ૧ ઓગસ્ટના રોજ રાજ્યના ૨૩૪ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સ્થિતિની ગંભીરતાને જોતા વહીવટીતંત્ર દ્વારા રાહત...
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતમાં મેઘો મુશળધાર: સુરેન્દ્રનગરમાં ૬ કલાકમાં ૬ ઈંચ વરસાદથી જળબંબાકાર, ૨૦૦ તાલુકામાં મેઘમહેર

praxpatel
ગુજરાતમાં ચોમાસાનો પૂરજોશમાં પ્રારંભ થયો છે. ૩૧ જુલાઈ અને ૧ ઓગસ્ટના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં આફતનો વરસાદ વરસ્યો છે. સુરતથી લઈને સુરેન્દ્રનગર સુધી અનેક જિલ્લાઓમાં જળબંબાકારની...
આંતરરાષ્ટ્રીયતાજા સમાચાર

‘ખાડીમાં એટલા બોમ્બ મારીશું કે ગણી નહીં શકો’, ટ્રમ્પની ધમકી પર ઇરાને તબાહીની લિસ્ટ જાહેર કરી

praxpatel
અમેરિકા, ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટા હુમલા કરવાની વિચારણા વ્યક્ત કરી હતી. ટ્રમ્પના...
એન્ટરટેનમેન્ટતાજા સમાચાર

શિલ્પા શેટ્ટીએ પશુપતિનાથ મંદિરમાં ભગવાન શિવના આશીર્વાદ લીધા: કાઠમંડુથી શેર કરી સુંદર તસવીરો

praxpatel
બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ નેપાળના કાઠમંડુમાં આવેલા પ્રખ્યાત પશુપતિનાથ મંદિરના દર્શન કર્યા છે. દર્શન કર્યા બાદ તેમણે સોશિયલ મીડિયા પર પોતાની એક સુંદર ઝલક પણ...
તાજા સમાચારરાષ્ટ્રીય

અજીત ડોભાલને મળ્યો લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર: યુવાનોને કહ્યું- ‘રાષ્ટ્રહિતમાં અર્પણ કરો તમારું જીવન’

praxpatel
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ ને પુણેમાં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર 2026થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માન સમારોહમાં ડોભાલે દેશના યુવાનોને એક ખાસ...
તાજા સમાચારરાષ્ટ્રીય

J&K: ભારતીય સેનાએ તોડી પાડ્યું પાકિસ્તાનનું ચાઈનીઝ ડ્રોન, સૈન્ય સ્થળોની કરી રહ્યું હતું રેકોર્ડિંગ

praxpatel
જમ્મુ-કાશ્મીરના ખૌર સેક્ટરમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના એક જાસૂસી ડ્રોનને સફળતાપૂર્વક તોડી પાડ્યું છે. આ ઘટના ચકલા ગામ નજીક બની હતી, જ્યાં આ ડ્રોન ભારતીય સેનાના...