Gujarat Plus
તાજા સમાચાર

અલ્હાબાદ હાઈકોર્ટમાંથી સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, ધરપકડ પર રોક લગાવી

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદને આગામી સુનાવણી સુધી દંડાત્મક કાર્યવાહીમાંથી અંતરિમ સુરક્ષા આપવામાં આવે છે.

ઈલાહાબાદ હાઈકોર્ટે શુક્રવારે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત આપી છે. કોર્ટે સ્વામી અવિમુક્તેશ્વરાનંદની ધરપકડ પર રોક લગાવી દીધી છે.

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદને આગામી સુનાવણી સુધી દંડાત્મક કાર્યવાહીમાંથી અંતરિમ સુરક્ષા આપવામાં આવે છે. જાણકારી અનુસાર, રાહતની માગવાળી અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે અધિકારીઓને શંકરાચાર્ય વિરુદ્ધ તત્કાળ કોઈ કાર્યવાહી નહીં કરવાના નિર્દેશ આપ્યા છે.

સંબંધિત પોસ્ટ્સ

‘JDU હવે ૧૦ બેઠકો પણ નહીં જીતી શકે’: પાર્ટીમાંથી હકાલપટ્ટી બાદ અનંત સિંહે કરી નવી પાર્ટી બનાવવાની જાહેરાત

praxpatel

અમદાવાદમાં મેઘતાંડવ: બોપલમાં આર્મીએ બોટ ઉતારી, બાવળામાં 900 લોકોનું રેસ્ક્યૂ

praxpatel

TAT પરીક્ષા વિવાદ: ૧૧ હજાર વિદ્યાસહાયકોની ભરતીમાં ૫૦૦ જગ્યાઓ ખાલી રાખી પ્રક્રિયા આગળ ધપાવવા સરકાર તૈયાર

praxpatel