કપ્તાનના સાથીનું પત્તું કપાશે? દેવદત્ત પડિક્કલે ૧૯૯ રનની તોફાની ઇનિંગ રમી ટેસ્ટ ટીમ માટે ઠોક્યો મજબૂત દાવો
ન્યૂઝીલેન્ડ સામે આગામી સમયમાં રમાનારી ટેસ્ટ શ્રેણી પૂર્વે ભારતીય ક્રિકેટમાં પ્લેઇંગ ઇલેવનની પસંદગીને લઈને રસપ્રદ સ્પર્ધા શરૂ થઈ ગઈ છે. હાલમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયેલી ભારત...
