સુરત કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: દરવાજો ખખડાવવા જેવી નજીવી બાબતે કંડક્ટરની હત્યા કરનાર સ્કૂલ બસ ડ્રાઈવરને આજીવન કેદની સજા!
સુરત: સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી આશાદીપ વિદ્યાલયના બસ કંડક્ટરની હત્યા કરવાના ચકચારી કેસમાં સુરત સેશન્સ કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આરોપી બસ ડ્રાઈવર સુહિલ...
