SC-ST અનામત બેઠકોનું રોટેશન ક્યારે અને કેવી રીતે થશે તે સરકાર નક્કી કરશે: સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો
SC-ST Seat Rotation : મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) અનામત બેઠકોના રોટેશન (બદલાવ) મામલે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્ત્વનો અને...
